શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.
Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.
"હું મતદાન અવશ્ય કરીશ."
— Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024
આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો#Election2024#ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3
Comments
Post a Comment